Online Agro Service

Online Agro Service

Goa Services LLC | Shopping

App in purchase | Contains ads

Online Agro Service

0.00

reviews

8874 +

Downloads

Apps Features

screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
screenshot
shapeone.png

Use Apkonic App

Get Online Agro Service old version APK for Android

Updated on
2023-06-28 00:00:00
Released on
Oct 10, 2022

About Online Agro Service

ખેતી ને લગતી માહિતી તથા કૃષિ ઉત્પાદનોતથા સાધનો અને જંતુનાશક દવાઓમેળવો હવે ઘરેથી.

ઓનલાઈન એગ્રો સર્વીસ એ કૃષિ ને લગતી જરૂરિયાતો, ખેતીને લગતી સમસ્યાઓના સમાધાન પર ધ્યાન આપીને તેમજ જરૂરી માહિતીઓનું આદાનપ્રદાન કરીને દરેક ખેડૂતભાઈઓને તેમના ખેતરમાં ઓછી મહેનતે જડપી તેમજ સારા વિકાસ અને વધુ ઉત્પાદન મેળવવામાં બનતી બધી જ મદદ કરવા માટે કટિબદ્ધ છે.

ખેતી આધારિત પાક તથા પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટેનાં ઉચ્ચતમ બિયારણો, સાધનો તથા જંતુનાશક દવાઓ મેળવો.

સાથે સાથે તમારા ખેતરમાં તમે વાવેલા પાકનું વધુ માત્રા માં ઉપજ મેળવવા માટેની જાણકારી મેળવવા માટેનું ઉત્તમ ઓનલાઈન પ્લેટફોર્મ.

ઓનલાઈન એગ્રો સર્વીસ એપ્લીકેશન ની વિશેષતાઓ:
કૃષિ આધારિત બિયારણોની ખરીદી
કૃષિ આધારિત હાર્ડવેરની ખરીદી
કૃષિ આધારિત જંતુનાશક દવાઓની ખરીદી
કૃષિ આધારિત તમારા પ્રશ્નોનું નિરાકરણ ઓનલાઈન એગ્રો સર્વીસ એપ, સામાજિક પ્લેટફોર્મ થકી
કૃષિ આધારિત નવી નવી પદ્ધતિઓનું જ્ઞાન

તમારા બીજા ખેડૂતભાઈઓ સંલગ્ન થાઓ અને સાથે સાથે કૃષિ આધારિત તમામ માહિતીનું આદાનપ્રદાન કરો.

પ્રોડક્ટ સાથે સાથે મેળવો:
પાકું બિલ
ઘરે બેઠા ફ્રી ડિલીવરી મેળવો.
પ્રોડક્ટ મેળવ્યા પછી બિલની ચુકવણી કરો.
અનન્ય આકર્ષક ઓફરનાં લાભો.
વપરાશનું માર્ગદર્શન
પાકનું વધુ ઉત્પાદન માટે ફ્રી સપોર્ટ

Developer Info

DeveloperOA Service
Email[email protected]
Website http://onlineagroservice.com
Address

© 2026 All rights reserved