MB
Size
8874
Downloads
2023-06-28 00:00:00
Update date
2023-06-28 00:00:00 ઓનલાઈન એગ્રો સર્વીસ એ કૃષિ ને લગતી જરૂરિયાતો, ખેતીને લગતી સમસ્યાઓના સમાધાન પર ધ્યાન આપીને તેમજ જરૂરી માહિતીઓનું આદાનપ્રદાન કરીને દરેક ખેડૂતભાઈઓને તેમના ખેતરમાં ઓછી મહેનતે જડપી તેમજ સારા વિકાસ અને વધુ ઉત્પાદન મેળવવામાં બનતી બધી જ મદદ કરવા માટે કટિબદ્ધ છે. ખેતી આધારિત પાક તથા પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટેનાં ઉચ્ચતમ બિયારણો, સાધનો તથા જંતુનાશક દવાઓ મેળવો. સાથે સાથે તમારા ખેતરમાં તમે વાવેલા પાકનું વધુ માત્રા માં ઉપજ મેળવવા માટેની જાણકારી મેળવવા માટેનું ઉત્તમ ઓનલાઈન પ્લેટફોર્મ.
© 2026 All rights reserved