શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ પરિવાર અમદાવાદ (ઉત્તર પશ્ચિમ વિસ્તાર)
જય ઉમિયાજી શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ પરિવાર - અમદાવાદ (ઉત્તર - પશ્ચિમ વિસ્તાર)
********* ખાસ નોંધ: મિત્રો, આ એપ્લિકેશન માત્ર સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ ના પરિવારજનો કે જે અમદાવાદ શહેર ના ઉત્તર - પશ્ચિમ વિસ્તાર (સામેલ વિસ્તાર નું વિગતવાર લિસ્ટ નીચે આપેલ છે) માં રહેતા હોય એમના પૂરતી જ સીમિત છે.
* સામેલ વિસ્તાર નું લિસ્ટ (માત્ર આ વિસ્તાર ના રહીશો એ જ રજીસ્ટ્રેશન કરવું) : - ગોતા - વંદેમાતરમ - જગતપુર - છારોડી - ત્રાગડ - વૈષ્ણોદેવી સકૅલ - ચાંદખેડા - ચાંદલોડિયા - રાણીપ - ન્યૂ રાણીપ - વાડજ - ઘાટલોડિયા - સોલા - સતાધાર - સાયન્સ સિટી
*********
એપ્લિકેશનમાં સમાવિષ્ટ ફીચર્સ:
- આપણા વિસ્તારમાં વસતા કુટુંબ ના સભ્યો ની ડિરેક્ટરી - સમાજના આયોજન અથવા સમયોસમયના સંદેશ (નોટિફિકેશન્સ) આ એપ્લિકેશન દ્વારા મળી રહેશે. - આપણા વિસ્તારમાં આવનાર સમયમાં આયોજિત થનાર ઇવેન્ટ/ સ્નેહ મિલન કાર્યક્રમ ની માહિતી તથા પાસ મેળવવાની સુવિધા (નોંધ : સમાજના દરેક કાર્યક્રમ ના પાસ એપ્લિકેશન થી જ ડિજિટલ સ્વરૂપથી મેળવી શકાશે. પ્રિન્ટેડ પાસની વ્યવસ્થા નથી.)